Reviews for Vocal Level 1

about 2 years ago

super se uper sir

about 2 years ago

over 2 years ago

over 2 years ago

સપના રૂપેય આપ ન આવો નજર સુધી, ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી… મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે, કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી… શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો, એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી… આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં, આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી… મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો, નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી… ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો, એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી… મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા, ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી… ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું? નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી…

over 2 years ago

very much helpful.

Music has been infusing joy into our lives since time immemorial. From the beautiful sounds of nature to the songs we hear on our phones, music is all around us! Soor Malhar aims to provide quality music lessons that will enable music learners across the globe to create the joy for themselves and others alike. Come, let's feel the magic of melodies!

GF 11-12 Nandanvan complex, Nandalay haveli
Rameshwar temple road
Harinagar, Gotri Road
Vadodara - 390023
Gujarat, India